કોરોનોના વધતા જતા સંક્રમણને ધ્યાને લેતા તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી અનિવાર્ય હોય અને ખૂબ જ અગત્યની કામગીરી હોય તે સિવાય જાહેર જનતાને સરકારી કચેરીમાં મુલાકાત ન લેવા જણાવવામાં આવે છે. ‘‘ડીજીટલ ગુજરાત પોર્ટલ’’ (http:// www.digitalgujarat.gov.in) અને મહેસુલ વિભાગની અગત્યની સેવાઓ "IORA પોર્ટલ’’ ઉપર (http://iora.gujarat.gov.in) ઉપલબ્ધ છે તેનો લાભ લેવા વિનંતી.